News of Tuesday, 7th July 2026
સુરેન્દ્રનગર વઢવાણના લોકસેવક-પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કેલાનો જન્મદિવસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૭ : સુરેન્દ્રનગર વઢવાણમાં એક દાયકા સુધી લોક સેવા કરી અને પોતાની એક આગવી ઓળખ બનાવવાના પૂર્વ ધારાસભ્યનો આજે જન્મદિન છે.
આજે ૭૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે વહેલી સવારથી જ તેમના કાર્યકરો શહેરી જનો વેપારી મિત્રો પત્રકાર મિત્રો તેમજ રાજકીય ક્ષેત્રમાંથી પણ તેમને આજે વહેલી સવારથી જ જન્મદિવસની શુભકામનાઓ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આજે વહેલી સવારે તેમના જન્મદિવસ અવસરે તેમના માતળશ્રી ધાપુ બા ના આશીર્વાદ મેળવી અને તેમના માતળશ્રી એ તેમને જન્મદિવસની સૌપ્રથમ શુભકામનાઓ પાઠવી હતી ત્યારે પરિવારમાં પત્ની ગાયત્રીબેન કેલા કે જેઓ આજે પણ લોકોના હમદર્દ તરીકેની એક ઓળખ બની ચૂકયા છે અને પરિવારમાં પુત્ર લલીતભાઈ કેલા નરેશભાઈ કેલા તેમજ પુત્રવધુ કામિનીબેન કેલા નિશાબેન કેલા તેમજ પરિવારમાં પૌત્રા માધવ કેલા કે જેમનો જન્મદિવસ હજુ ગઈકાલે ઉજવાઈ ગયો છે અને તેમના પત્ની રુચિકાબેન કેલા પરમ કેલા ખુશી કેલા કેશવ કેલા સહિતના પરિવારજનોએ આજે ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને તેમનું આરોગ્ય સ્વસ્થ અને નીરોગી રહે તેવી તેમના જન્મદિવસ અવસરે શુભકામનાઓ પાઠવી હતી ત્યારે આજે ધનરાજભાઈ કેલાના જન્મદિવસ અવસરે મોદક નું વિતરણ કરી અને જન્મદિવસ અવસર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધનરાજભાઈ કેલા એક જીવ ગયા પ્રેમી છે તેમને એક ગૌશાળામાં ગાયોની સેવા કરવી તે તેમનો એક શોખ છે અને આજે એમના જન્મદિવસ અવસરે રાજકીય ક્ષેત્રમાંથી પણ તેમને જન્મદિવસ અવસર ની શુભકામનાઓ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આજે તેમના જન્મદિવસ અવસરે સુરેન્દ્રનગર અકિલા ના પત્રકાર બ્યુરો ચીપ ફારૂકભાઈ ચૌહાણ અને ફજલભાઈ ચૌહાણ દ્વારા પણ તેમને તેમના જન્મદિવસ અવસરે શુભકામનાઓ પાઠવવામાં આવે છે ત્યારે આજે તેમના જન્મદિવસ અવસરે તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૦૬૮૦૯૮ ઉપર શુભકામનાઓ પ્રાપ્ત થઈ રહી છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
