<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

લીંબડી નિવાસી પુર્વ વન મંત્રી કિરીટસિંહ રાણાનો જન્‍મદિન

રાજકોટઃ સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડી મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય શ્રી કિરીટસિંહ જીતુભા રાણાનો જન્‍મ તા. ૭ જુલાઇ ૧૯૬૪ના દિવસે થયેલ. આજે ૬૩ માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ મૂળ ભલગામડા ગામના વતની છે. ભુતકાળમાં રાજયના વન અને પર્યાવરણ મંત્રી તરીકે રહી ચુકયા છે.

મો.૯૯૭૮૪ ૦પ૩૧૩-લીંબડી 

(12:06 PM IST)