હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 7th July 2026
જેતપુરના કોર્પોરેટર ઉમેશભાઈ પાદરીયાનો જન્મદિવસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૭: શહેરના નવાગઢ વોર્ડ નંબર ૨ માં વર્ષોથી સેવાના રંગે રંગાયેલ ઉમેશભાઈ પાદરીયાનો આજે જન્મદિવસ છે ઉમેશભાઈ ઘણા વર્ષથી પોતાના વોર્ડમાં પ્રતિષ્ઠાથી ચૂંટાઈ આવે છે અને લોકોના કામો પણ સમય જોયા વગર કરે છે. સાથે સાથે ધાર્મિક પણ હોય ધાર્મિક કાર્યક્રમોના આયોજનમાં આગળ રહે છે. વ્યવસાયિક પ્રતિષ્ઠા અને રાજકારણમાં કોઈ દિવસ દાગ નથી લાગ્યો મળતાવડા સ્વભાવના લીધે બહોળો મિત્ર વર્ગ ધરાવે છે. આજે જન્મ દિવસે ધારા સભ્ય તેમજ ઉધોગપતિઓ, રાજકીય આગેવાનો, મિત્રો, સગા તોહીઓ તેના મો.૯૮૨૫૩ ૬૭૦૨૫ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
