<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

આઇ.એ.એસ. કેડરના અધિકારી આર.પી. પટેલનો જન્‍મદિન

 

રાજકોટઃ રાજયના મુખ્‍ય ચૂંટણી અીધકારીની કચેરીમાં અધિક કલેકટર (ચૂંટણી) તરીકે ફરજ બજાવતા સનદી અધિકારી શ્રી રીંકેશ પી. પટેલનો જન્‍મ તા. ૭ જુલાઇ ૧૯૭૬ ના દિવસે થયેલ. આજે પ૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આઇ.એ.એસ. કેડરમાં બઢતી પામ્‍યા પછી પ્રથમ જન્‍મદિન આવ્‍યો છે. બી.ઇ. સિવીલની પદવી ધરાવે છે.

મો. ૯૮૨૫૦ ૧૯૫૨૦ ગાંધીનગર

(2:31 PM IST)