News of Wednesday, 8th July 2026
મોરચાના પુર્વ મહામંત્રી અનિરૂધ્ધ સિંહ ડાભીનો આજે જન્મદિવસ
રાજકોટ જીલ્લા ભાજપ કિસાન

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા તા.૮: રાજકોટ જિલ્લા ભાજપ કિશાન મોરચા પૂર્વ મહામંત્રી અનિરૂધ્ધ સિંહ ડાભીનો આજે જન્મ દિવસ સૈનિક સ્કુલ બિલાચડીમાં અભ્યાસ પૂર્ણ કરી લોધીકા તાલુકા યુવા ભાજપ થી રાજાકિય કારકિર્દી ની શરૂઆત કરી ભારતી જનતા પાર્ટીના સક્રિય સભ્ય બન્યા વાજડી વડ તાલુકા પંચાયત સીટના સદસ્ય બની તાલુકા પંચાયત વિપક્ષના નેતા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ બન્યા સંગઠન ના રાજાકિય હોદેદાર સહિત એક ટેલિકોમ કંપની સાથે સંકળાયેલ છે
શકિત ટેલિકોમ નેટવર્ક તેમજ રાજશ્રી કેબલ નેટવર્ક નો બિઝનેસ ચાલાવે છે બિઝનેસ તેમજ કૃષિ ક્ષેત્રે એક કિશાન તરીકે ખેતી વાડી ની કામગીરીમાં પણ આગવવી ઓળખ ઉભી કરેલ છે સામાજિક તેમજ જનતા કામોમાં લોકોને મદદરૂપ થવાની ભાવના ધરાવતા વાજડી વડ ક્ષત્રિય રાજપૂત સમાજના યુવા અગ્રણી અનિરૂધ્ધસિહ ડાભીનો જન્મ દિવસ છે (મોઃ ૯૭૨૫૦ ૫૨૫૭૫)
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
