<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

વન અને પર્યાવરણ રાજય મંત્રી પ્રવીણ શ્રીમાળીનો જન્‍મદિન

 

રાજકોટઃ ગુજરાતના વન અને પર્યાવરણ તથા વાહન વ્‍યવહાર અને કલાઇમેટ ચેઇન્‍જ વિભાગના રાજયકક્ષાના મંત્રી શ્રી પ્રવીણ શ્રીમાળીનો જન્‍મ તા.૮ જુલાઇ ૧૯૮પના દિવસે થયેલ. આજે ૪ર માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વિધાનસભામાં બનાસકાંઠાના ડીસા મતક્ષેત્રનું પ્રતિનિધિત્‍વ કરી રહયા છે. તેઓ ડીસા નગરપાલીકાના પ્રમુખ, યુવા ભાજપના પ્રદેશ મંત્રી, રેલ્‍વે સલાહકાર સમિતિના સભ્‍ય વગેરે સ્‍થાનો પર રહી ચુકયા છે.

મો. ૯૮રપર ૧૮૭૭પ ગાંધીનગર.

(1:23 PM IST)