<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

રાજકોટના યુવા એડવોકેટ કુંજન વડગામાનો જન્‍મદિવસ

રાજકોટઃ વોચ ટ્રેડ ડીલર્સ એસોસીએશનના મંત્રી તથા ઢેબર રોડ ઉપર બસપોર્ટ સામે આવેલ મિષાી વોચ કુા. વાળા શ્રી ૨જનીભાઈ નાનજીભાઈ વડગામાના સુપુત્ર એડવોકેટ શ્રી કુંજન આ૨. વડગામાનો આજે જન્‍મદિવસ છે. તેઓ વકીલાત ક્ષેત્રે ઝળહળતી કારકીર્દીની સાથે સાથે તેમના સફળતમ જીવનના ૩૨ વર્ષ પુર્ણ કરી ૩૩મા વર્ષમા મંગલ પ્રવેશ કરી રહયા છે. તેઓની ઓફીસ વડગામા એસોસીએટસ - અશ્વિનભાઈ એન. વડગામા(એડવોકેટ એન્‍ડ નોટરી) તેમજ કુંજનભાઈ આ૨. વડગામા(એડવોકેટ), ગોપાલ નગ૨, શેરી નં. ૧૦, ઢેબર રોડ ઉપર આવેલ છે, તેમના જન્‍મદિવસ નીમીતે તેમના સગા-સંબંધી, તોહી મીત્રો, એડવોકેટ મીત્રો તેમને મો. ૭૫૭૫૦ ૪૩૨૯૯ ઉપર અભિનંદન વરસાવી રહ્યા છે.

(3:47 PM IST)