News of Wednesday, 8th July 2026
ગુજરાત ઇલેકટ્રોનિકસ મિશન નિયામક નેહા કુમારીનો જન્મદિન

રાજકોટ : ગુજરાત સ્ટેટ ઇલેકટ્રોનિકસ મિશનના ડીરેકટર નેહા કુમારીનો જન્મ તા. ૮ જૂલાઇ ૧૯૮૯ ના દિવસે થયેલ. આજે ૩૮ માં વર્ષાં પ્રવેશ કર્યો છે. નેહા કુમારી મુળ ઝારખંડના વતની અને ર૦૧પ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં કલોલમાં મદદનિશ કલેકટર, દાહોદ અને મહિસાગરમાં જિલ્લા વિકાસ અધિકારી, સામાન્ય વહીવટ વિભાગમાં નાયબ સચિવ (આયોજન), અમદાવાદમાં ડે. મ્યુ. કમિશનર મહીસાગરમાં જિલ્લા કલેકટર, સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.
મો. ૯ર૭૪૦ ૦૧૩૯૭ ગાંધીનગર
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
