News of Wednesday, 8th July 2026
ઉદ્યોગપતિ અને જીવદયાપ્રેમી અજીત ભીમજીયાણીનો જન્મદિન

રાજકોટ : અમરેલીના જાણીતા ઉદ્યોગપતિ અને શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ - એનીમલ હેલ્પલાઇન સહિતની સંસ્થાઓ સાથે જોડાયેલા અજીતભાઇ ભીમજીયાણીનો કાલે તા. ૯ના ૭૧મો જન્મદિન છે. સને ર૦૦૧માં રાજકોટ સ્થાયી થયેલા ભાજપના કાર્યકર્તા છે. તેઓ અમરેલીમાં પોતાનો મીની સીમેન્ટ પ્લાન્ટ ધરાવતા હતા તથા અમરેલી જીલ્લા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન, સને ૧૯૭૬-૭૭ સૌરાષ્ટ્ર સી.કે. નાયડુ ટ્રોફી અન્ડર-રર માં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ વતી રમી ચુકેલા, રાષ્ટ્રીય સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણી તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાના મિત્ર છે. (મો. ૯પ૧૦૩૩૬૩ર૬)
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
