તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 9th July 2026
સુત્રાપાડાઃ ભાજપના પૂર્વ પ્રમુખ હરેશભાઈ મોરીનો જન્મદિવસ

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૯: સુત્રાપાડાના પૂર્વ ભાજપ પ્રમુખ હરેશભાઇ મોરીનો આજે જન્મ દિવસ છે. તેઓ કારડીયા રાજપુત સમાજના અગ્રણી છે. તેમજ તેઓ હર હંમેશ માટે લોકોના સુખ અને દુઃખમાં સાથે ઉભા રહેશે. આજે તેમના જન્મદિવસ નીમીતે તેમના મો. ૯૮૨૪૩ ૫૨૧૪૬ પર શુભેચ્છાની વર્ષા થઇ રહી છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
