News of Thursday, 9th July 2026
કેશોદના એડવોકેટ રમેશભાઈ ધનેશાનો આજે જન્મદિવસઃ ૭૩માં વર્ષમાં પ્રવેશ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૯: અત્રેના સિનિયર એડવોકેટ રમેશ ચન્દ્ર એન. ધનેશાનો જન્મ દિવસ છે. તારીખ ૯/૭ ૧૯૫૪ નારોજ જન્મેલા રમેશભાઈ ધનેશા વ્યવસાયે વકીલ છે. તેઓ ૧૯૯૩ થી જૂનાગઢ ડીસ્ટ્રીક કોર્ટમાં પ્રેક્ટિસ કરેછે. તેઓએ જીવનના યશસ્વી ૭૨ વર્ષ પૂર્ણ કરી ૭૩ માં વર્ષમાં પ્રવેશેલ છે. જીવન સાત દશક વિતાવ્યા બાદ પણ તેઓ નવ યુવાન જેવી સ્ફૂર્ર્તિ ધરાવે છે. તેઓ ના જન્મદિન નિમિત્તે સ્નેહી, મિત્રો અને સગા સબંધીઓ દ્વારા રૂબરૂ તથા તેમના મોબાઈલ નંબર ૯૪૨૯૦ ૭૯૬૪૫ પર શુભેચ્છાની વર્ષા થઈ રહેલ છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
