News of Thursday, 9th July 2026
યુવા બીઝનેશમેન, ભાજપના કાર્યકર ધ્રુવ રાજાનો જન્મદિન

રાજકોટઃ સફળ બીઝનેસમેન અને વોર્ડ નં. ૭ યુવા ભાજપના અદના કાર્યકર રઘુવંશી યુવાન ધ્રુવ કમલેશભાઇ રાજાનો આજે જન્મદિવસ છે. ઉઠા જાગો અને ધ્યેય પ્રાપ્તી સુધી મંડયા રહો.. શ્રી સ્વામી વિવેકાનંદજીએ કરેલા યુવાનોને આહવાનને પોતાના જીવનમાં વણી લેનાર અને શાપર- રાજકોટમાં સ્ટેશનરી પ્રોડકટસનું મેન્યુફેકચરીંગ કંપનીનું સફળ સંચાલન કરી રહયા છે તેઓને જન્મદિને તેમના મો. નં. ૮૪૬૦૫ ૫૮૨૫૮ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
