તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 9th July 2026
સોૈરાષ્ટ્ર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરત ઢોલરીયાનો જન્મદિન

રાજકોટઃ સોૈરાષ્ટ્ર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાજપ શિક્ષક સેલના પૂર્વ સંયોજક તેમજ રાધિકા સ્કૂલ એન્ડ હોસ્ટેલ (ત્રંબા)ના ચેરેમેન શ્રી ભરતભાઇ મૂળજીભાઇ ઢોલરીયાનો જન્મદિવસ છે. વર્ષ ૨૦૦૪થી ભાજપ વોર્ડ નં.૧૪ના યુવા પ્રમુખ તરીકે પક્ષની વિચારધારાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ છેલ્લા ૨૦ વર્ષથી બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ છે. કોરોનામાં નિઃશુલ્ક ઓકિસજન રિફિલિંગ પુરૂ પાડી સેવા આપેલ. તેમના જન્મદિને તેમના મો. ૯૮૨૫૨ ૬૬૦૩૨ ઉપર અભિનંદનવર્ષ થઇ રહી છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
