News of Thursday, 9th July 2026
સ્કુલવાન એસોસીએશનના પ્રમુખ બહાદુરસિંહ ગોહેલનો જન્મદિન

રાજકોટઃ શહેર સ્કુલવાન એસોસીએશનના પ્રમુખ બહાદુરસિંહ આર. ગોહેલનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૬પ વર્ષ પુરા કરી ૬૬ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. અને શહેર ભા.જ.પ.ના ૩પ વર્ષથી કાર્યરત છે અને વિજય પ્લોટ વોર્ડ નં. ૭ બુથ ઇન્ચાર્જ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રહી ચુકયા છે.
તેઓએ રકતદાન કરેલ છે. તેઓ રાજકોટ સ્કુલવાન વર્ધી એસોસીએશન વતી કુલદિપસિંહ ભટ્ટી, વજેસિંહ પરમાર, જયપાલસિંહ ભટ્ટી, જયેશભાઇ બોરીચા,છગનભાઇ ભરવાડ, રમેશભાઇ ડાભીએ તેમના મો. નં.૯૩૭૪૧ ૧૩૭૪૫ ઉપર શુભેચ્છાઓ પાઠવી છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
