તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
સોમનાથ મંદિર એસ્ટેટ અધિકારી સુરૂભા જાડેજા કાલે જન્મદિવસ

( મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાષપાટણઃ તા.૧૧,વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના એસ્ટેટ અધિકારી સુરૂભા જાડેજા નો ૧૨ જુલાઈએ જન્મદિવસ છે. ધોરાજી પાસે આવેલ નાની મારડ ગામમાં તારીખ ૧૨-૭-૧૯૬૩ ના રોજ જન્મેલા તેઓ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં ૧૯૮૦થી ફરજ નિષ્ઠા સેવા કાર્યરત છે.
પૂર્વ હોમગાર્ડ કમાન્ડર તરીકે તેઓની ઉત્કળષ્ટ કામગીરી જોઈ વય મર્યાદા પૂર્ણ થયા છતાં રાજ્યસરકાર-ગળહ ખાતાએ ચાર વખત એક્સટેન્શન આપેલ તદુપરાંત રાષ્ટ્રપતિ ચંદ્રક અને રાજ્ય સરકાર ચંદ્રક આપી તેની સેવાઓની નોંધ લેવાય હતી. નમ્ર-સારોસ્વભાવ- સેવામાં સદાય અગ્રેસર અને ધગશ તેઓનો આગવો ગુણ છે. તેઓ સોમનાથ મંદિર ખાતે રાજ્ય અને ટ્રસ્ટનું ગૌરવપ્રદ ફરજ કાર્ય બજાવી રહ્યા છે. મો. નં. ૯૪૨૮૨ ૧૪૯૧૧ ઉપર થઈ રહ્યો છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
