તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
સમસ્ત રાવળ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલ બોરાણાનો કાલે જન્મદિવસ

રાજકોટ : સામાજિક કાર્યકર અને સમસ્ત રાવળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના પ્રમુખ ગોપાલભાઈ બોરાણા આવતીકાલે પોતાના જીવનના ૩૫ વર્ષ પૂર્ણ કરીને ૩૬મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ હેઠળ કાર્યરત સુરક્ષાસેતુ સોસાયટીના ગર્વનિંગ કાઉન્સિલ મેમ્બર તરીકે પણ સેવા આપે છે.
પોતાના સેવાભાવી, મિલનસાર અને ઉમદા સ્વભાવ ધરાવતા ગોપાલભાઇ રાવળ જ્ઞાતિના ઉત્થાન, શૈક્ષણિક પ્રવળત્તિઓ અને યુવાનોના માર્ગદર્શન માટે સક્રિય છે. આવતીકાલે તેમના જન્મદિન નિમિતે તેઓને તેમના મો. ૯૭ર૬૦૦૦૦૪૪ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
