<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

સામાન્‍ય વહીવટના સંયુકત સચિવ રોનક મહેતાનો જન્‍મદિન

 

રાજકોટ : ગુજરાત સરકારના સામાન્‍ય વહીવટ વિભાગમાં સંયુકત સચિવ (સચિવાલય કેડર) તરીકે ફરજ બજાવતા શ્રી રોનક એમ. મહેતાનો જન્‍મ તા. ૧૩ જુલાઇ ૧૯૭૦ ના દિવસે થયેલ. આજે યશસ્‍વી જીવનના પ૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મહેકમ તથા નાણાકીય સલાહકાર સંબંધી કામગીરી સંભાળી રહ્યા છે. ડી.ઇ.ઇ., બી.એ., ડી.આઇ. એમ.ની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૦૩૪૩ મો. ૯૯૭૮૪ ર૭૮૭૯ ગાંધીનગર.

(2:24 PM IST)