તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
એટલાન્ટીસ ગ્રુપના બીલ્ડર અશ્વિનભાઈ રૂપાપરાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ પાટીદાર અગ્રણી એટલાન્ટીસ ગ્રુપનાં બીલ્ડર શ્રી અશ્વિનભાઈ રૂપાપરાનો કાલે તા.૧૫ના જન્મદિવસ છે. તેઓ દ્વારા ગરબીમાં પણ પોતાની સેવાઓ આપવામાં આવી રહી છે. યુનીટી ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ દવારા સર્વજ્ઞાતિય ૧ર૬ દીકરીઓનાં સમુહ લગ્નમાં પણ ટ્રસ્ટી રહી પોતાની સેવાઓ આપેલ છે. બ્લડ ડોનેશન કેમ્પ, સમૂહ લગ્ન, વૃધ્ધાશ્રમમાં વૃધ્ધ માતા પિતાના સેવા થકી તેઓ સેવા કાર્ય કરતા રહે છે. ૯૮૨૪૪૯૩૪૩૪.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
