News of Tuesday, 14th July 2026
પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ પરાગ ભગદેવનો જન્મદિન

રાજકોટ : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના સભ્ય સચિવ શ્રી પરાગ જે. ભગદેવનો જન્મ તા. ૧૪ જુલાઇ ૧૯૬૭ ના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ર૦૧૪ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
શ્રી પી.જે. ભગદેવ મૂળ માર્ગ અને મકાન વિભાગના અધિકારી છે. ભૂતકાળમાં માર્ગ અને મકાન વિભાગમાં જૂનાગઢમાં કાર્યપાલક ઇજનેર, રાજય કક્ષાએ મુખ્ય ઇજનેર, મોરબીના જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગરમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૭૯પ૦ ગાંધીનગર.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
