News of Thursday, 16th July 2026
જુનાગઢના વડાલના મનિષ જોષીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૨૬: વડાલના મનિષભાઈ જોષીનો આજે જન્મદિવસ છે. જૂનાગઢમાં દાયકાઓથી અખબાર સાથે સંકળાયેલ અને જાહેર ખબર ક્ષેત્રમાં મહાદેવ એજન્સીના પ્રોપ્રાઈટર એવા મનિષભાઈને જન્મદિન નિમિતે (મો.૯૮૭૯૫ ૮૯૪૧૦) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
