<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

ગોંડલના ડેન્‍ટિસ્‍ટ ડો.લક્ષિત એમ. સાવલિયાનો જન્‍મદિવસ

 

ગોંડલ, તા.૧૬: ગોંડલમાં ૧૫ વર્ષથી ક્રિષ્‍નમ ડેન્‍ટલ હોસ્‍પિટલ ખાતે ડેન્‍ટિસ્‍ટ તરીકે સેવા આપતા, ક્રિષ્‍નમ ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી, ક્રિષ્‍નમ ક્રેડિટ કો.ઓપરેટીવ મંડળીના ડિરેકટર અને અનેક સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા અને બહોળો મિત્ર વર્ગ ધરાવતા ડો.લક્ષિત એમ સાવલિયાને જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવવામાં આવી રહી છે.

(11:16 AM IST)