તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
જાહેર જીવનના આભૂષણ કોંગીના પ્રવકતા મનીષ દોશીનો જન્મદિન

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ભાવથી ભરપુર અને પ્રભાવથી પ્રકાશિત પ્રવકતા ડો. મનીષ દોશી પર આજે જન્માદિનની શુભેચ્છા મુશળધાર વરસી રહી છે. તેમનો જન્મ તા. ૧૭ જુલાઇ ૧૯૬૯ ના દિવસે થયેલ. આજે અંતરના ઉમળકા સાથે પ૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ડો. મનીષ દોશી ગુજરાત યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્ય તરીકે રહી ચુક્યા છે. છાત્રાની કારકિર્દી માટે ઉપયોગી પુસ્તક તેઓ સંપાદન સંભાળી રહ્યા છે. અભ્યાસ અવલોકન અને અનુભવના અદકેરા આદમી છે. મીડીયામાં લાઇવ ચર્ચામાં તેમણે પોતાનું કૌશલ્ય સિદ્ધ કર્યુ છે. કહો દિલ સે મનીષ દોશી કો શુભકામના ફીર સે... મો. ૯૪ર૬૦ ૦૧પ૯૯ અમદાવાદ.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
