<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

અમદાવાદના ભાજપના ધારાસભ્‍ય અમિત ઠાકરનો જન્‍મદિન

રાજકોટ : અમદાવાદમાં વેજલપુર મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍યશ્રી અમિત ઠાકરનો જન્‍મ તા. ૧૭ જુલાઇ ૧૯૭૧ ના દિવસે થયેલ. આજે પ૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. એક સમયે પ્રવાસન નિગમના ડીરેકટર હતા. દાહોદ ભાજપના પ્રભારી તરીકે તેમની શ્રેષ્‍ઠ કામગીરી રહી છે. આજે ચોમેરથી તેમને શુભકામના મળી રહી છે. મો. ૯૮ર૪૦ ૭૬૭૪૬ અમદાવાદ.

(11:24 AM IST)