News of Friday, 17th July 2026
કોંગ્રેસના પૂર્વ વિરોધપક્ષના નેતા કેયુર મસરાણીનો આજે જન્મદિવસ

રાજકોટઃ મહાનગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ વિરોધપક્ષના નેતા કેયુરભાઈ મસરાણીનો આજરોજ જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૯ વર્ષ પૂર્ણ કરી ૫૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. અગાઉ કોંગ્રેસના ફરિયાદ સેલના પ્રમુખ તરીકે કામગીરી કરેલ ત્યારબાદ તેઓ યુથ કોંગ્રેસના મહામંત્રી ફરજ બજાવી છે તેમજ રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રહી ચુકયા છે. વોર્ડ નં.૮ના કોર્પોરેટર રહી ચુકયા છે અને વિરોધપક્ષના નેતા તરીકે રાજકોટની જનતાને સેવા આપેલ છે.મો.૯૮૨૫૩ ૯૯૩૦૨
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
