<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

રાજકોટના યુવા મહિલા ઍડવોકેટ ચાંદનીબેન પુજારાનો જન્મ દિવસ


રાજકોટ તા. ૧૮ઃ રાજકોટના યુવા ઍડવોકેટ શ્રી ચાંદની વી. પુજારા ઍ રાજકોટ ખાતે સને-ર૦૧૬ થી ઍડવોકેટ ઍન્ડ નોટરી શ્રી હરેશ બી. પરસોîડા સાથે વકીલાતની શરૂઆત કરેલી અને હાલમાં તેઓ પરસોîડા ઍસોસીઍટ સાથે સંકળાયેલા છે અને તેઓઍ પોતાના સારા-સ્વભાવથી વકીલ મિત્રોમાં ખુબજ સારી ચાહના મેળવેલ છે અને કાયદાકીય રીતે યુવા ઍડવોકેટ ઍ નેગોશીયેબલ તથા ફેમીલી તથા રેવન્યુ પ્રેકટીસ તથા ઇન્કમટેક્ષ પ્રેકટીસમાં ખુબ સારી પ્રગતી કરેલ છે તેઓની ખંત અને મહેનત થકી યુવા ઍડવોકેટ તરીકે સારી નામના પ્રાપ્ત કરેલી છે ખાસ કરીને પોતાના સમાજમાં ઍક સારા યુવા ઍડવોકેટ તરીકે ખુબજ ટુકા સમયની વકીલાતમાં પોતાની આગવી છાપ ઉભી કરેલ છે. તેમજ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નં. ૧૪ ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. તેમજ રાજકોટ મહિલા બારમાં કારોબારી સભ્ય તરીકે ફરજ બજાવતા હોય જેથી રાજકોટ બાર ઍસોસીઍશન તથા મહિલા બાર ઍસોસીઍશનના તમામ વકીલ મિત્રો સાથે ખુબજ મળતાવળો સ્વભાવના કારણે બહોળો મિત્ર વર્ગ ધરાવે છે. આમ તેઅોના મળતાવળા સ્વભાવના કારણે વકિલ મિત્રોમાં ખુબજ સારી ચાહના ધરાવે છે. આજ રોજ તેમનો જન્મ દિવસ હોવાથી વકીલ મિત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મોબાઇલ નં. ૮૮૪૯૧ ૩૭૩રર ઉપર શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

(3:45 PM IST)