હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 18th July 2026
મોરબીના મ્યુ.કમિશનર સંગીતા રૈયાણીનો જન્મદિન
રાજકોટ અને મોરબીના પૂર્વ રજીસ્ટ્રાર

રાજકોટઃ મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતાબેન જી. રૈયાણીનો જન્મ ૧૮ જુલાઇ ૧૯૭૮ના દિવસે થયેલ. આજે ૪૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ અમરેલીના વતની અને ૨૦૨૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં રાજકોટ અને મોરબીમાં જિલ્લા (સહકાર) રજીસ્ટ્રાર, અર્બન લાઇવલીહુડ મિશનના મેનેજીંગ ડીરેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. ફોન નં.૦૨૮૨૨ ૨૨૦૫૫૧, મો.૯૯૭૮૪ ૨૨૦૬૩ મોરબી.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
