<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

સુરેન્‍દ્રનગર ભાજપના સક્રિય યુવા અગ્રણી આરીફભાઈ જરગેલાનો જન્‍મદિવસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૦: સુરેન્‍દ્રનગર શહેરના ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર અને ભાજપના તમામ હોદ્દેદારોમાં પોતાની એક આગવી ઓળખ ધરાવતા એવા આરીફ ભાઈ બટુકભાઈ જરગેલા નો આજે જન્‍મદિવસ અવસર છે ત્‍યારે તેમને ભાજપના સાંસદ ચંદુભાઈ સિહોરા વઢવાણના ધારાસભ્‍ય અને દંડક જગદીશભાઈ મકવાણા તેમજ મહાનગરપાલિકાના કોર્પોરેટર નિરવભાઈ તેમજ ભાજપના અને આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમને તેમના જન્‍મદિવસ અવસરે શુભકામનાઓ પ્રાપ્ત થઈ રહી છે.

વઢવાણ ખાતે જ્ઞાન સરિતા સ્‍કૂલનું પણ સફળ તાના શિખરો સાથે વિદ્યાર્થીઓને શારીરિક જ્ઞાન સાથે શિક્ષણ આપી રહ્યા છે ત્‍યારે આજે તેમના જન્‍મદિવસ અવસરે તેમના પિતાશ્રી બટુકભાઈ માતળશ્રી હનીફા બેન તેમજ તેમના પત્‍ની શહેનાજ બેન બે દીકરીઓ અને એક પુત્ર સહિતના પરિવારજનોએ આજે વહેલી સવારે કુદાતાલા પાસે દુઆ કરી અને આરીફ ભાઈ જરગેલાને તેમના જન્‍મદિવસ અવસરે શુભકામનાઓ પાઠવી હતી ત્‍યારે તેમના આજે જન્‍મદિવસ અવસર એ સાંજ સમાચારના પત્રકાર ફારૂકભાઈ ચૌહાણ તેમજ ફજલભાઈ ચૌહાણ દ્વારા પણ તેમને જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવે છે

(10:49 AM IST)