તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
આઈ.એ.એસ. કેડરના સચિવ કક્ષાના અધિકારી બી.પી. ચૌહાણનો જન્મદિન

રાજકોટ, તા.૨૦: રાજયના સામાન્ય વહીવટ વિભાગમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવી ચૂકેલા શ્રી બી. પી. ચૌહાણનો જન્મ તા.ર૦ જુલાઇ ૧૯૬૬ના દિવસે થયેલ.
આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ જામનગર પંથકના વતની અને ર૦૦૯ની બેચના આઇ.એ.એસ. કેડરના સચિવ કક્ષાના અધિકારી છે.
હાલ ચોથા નાણાપંચમાં સભ્ય તરીકે કાર્યરત છે. મો.૯૪૨૯૩ ૭૦૭૪૫ ગાંધીનગર.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
