<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

સનદી ક્ષેત્રના નિવૃત અધિકારી જે. કે. ગઢવીનો જન્‍મદિન

રાજકોટના ભૂતપૂર્વ નાયબ કલેકટર

રાજકોટઃ રાજયના આઇ.એ.એસ. કેડરના નિવૃત અધિકારી શ્રી જે. કે. ગઢવીનો જન્‍મ તા. ર૦ જુલાઇ ૧૯પ૯ ના દિવસે થયેલ. આજે ૬૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મુળ કચ્‍છના મુંદ્રાના વતની શ્રી જે. કે. ગઢવી ભુતકાળમાં રાજકોટમાં અછતના નાયબ કલેકટર જામનગરમાં જિલ્લા પુરવઠા અધિકારી, સુરેન્‍દ્રનગરમાં સ્‍ટેમ્‍પ ડયુટીના નાયબ કલેકટર, રાજયમાં શાળાઓ માટેની કચેરીના નિયામક, ચૂંટણી પંચમાં સંયુકત મુખ્‍ય ચુંટણી અધિકારી, આદિવાસી ડેવલોપમેન્‍ટ સપોર્ટ એજન્‍સી (ડી. સેગ)ના મુખ્‍ય વહીવટી અધિકારી વગેરે સ્‍થાનો પર રહી ચૂકયા છે. મો. ૯૦૯૯૩ ર૯૦૦૬ સુરત.

(11:28 AM IST)