News of Monday, 20th July 2026
પ્રવાસન, નાગરિક ઉડયન સચિવ ડો.કુલદીપ આર્યનો જન્મદિન
અમરેલીના રાજુલાના પૂર્વ પ્રાંત અધિકારી

રાજકોટ, તા.૨૦: રાજયના પ્રવાસના નાગરિક ઉડયન અને દેવસ્થાન વિભાગના સચિવ કુલદીપ આર્યનો જન્મ ૧૯૮ર ના વર્ષની ર૦ જુલાઇએ થયેલ આજે ૪૪ માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ મુળ હરિયાણાના વતની અને ર૦૦૯ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં અમરેલીના રાજૂલામાં પ્રાંત અધિકારી, આણંદ અને વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, ખેડામાં અને ગાંધીનગરમાં કલેકટર, અમદાવાદ મહાનગરપાલિકામાં નાયબ કમિશનર રાજયમાં અધિક ઉદ્યોગ કમિશનર અધિક મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં.૦૭૯ ર૩રપ૯૦૩૦ મો. ૯૯૭૮૪ ૦૯૮૦૯ ગાંધીનગર
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
