તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 20th July 2026
હરિન પાઠકની આભા, જાહેર જીવનની શોભાઃ હેપ્પી બર્થ ડે

રાજકોટઃ ગુજરાત ભાજપના જુના અને જાણીતા અગ્રણી અમદાવાદના પૂર્વ સંસદ સભ્યશ્રી હરિન ૨ પાઠકનો જન્મ ૧૯૪૭ ના વર્ષની ૨૦ જુલાઇએ થયેલ. તેઓ સતત ૭ વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા, અટલજીની ભારત સરકારમાં સંરક્ષણ અને પર્સોનલ વિભાગના રાજય મંત્રી પદે હતાં. ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ., બી. એડ થયેલા છે. એક સમયે કોર્પોરેટર હતા. પ્રભાવશાળી વકતા તરીકે જાણીતા છે. આજે ૮૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
મો. ૯૮૭૯૭ ૭૧૨૯૯ અમદાવાદ
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
