<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

જામનગર ભાજપ મિડીયા વિભાગના નિકુલદાન ગઢવીનો જન્‍મદિન

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૧: ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર મીડીયા વિભાગ ના યુવાન અને ઉત્‍સાહી ખુબ જ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા સહ કન્‍વીનર અને પત્રકાર નિકુલદાન ગઢવી નો આજરોજ તારીખ ૨૧/૦૭/ને મંગળવારના રોજ જન્‍મદિવસ હોય જામનગર શહેર ભાજપ પરિવાર ના તમામ હોદેદારો કાર્યકર્તાઓ મિત્રો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે તેમના મોબાઇલ નંબર ૯૯૦૪૦ ૪૦૮૩૮ છે આ નંબર પર શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે

(11:49 AM IST)