<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

જુનાગઢના સેવાભાવી દંપતિ જીજ્ઞેશભાઇ અને અમિતાબેન મહેતાનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૧: જુનાગઢ નિવાસી અનેકવિધ સેવાકીય પ્રવળત્તિઓ સાથે સંકળાયેલા અને કલાપી ફિલ્‍મ યુટયુબ ચેનલ પરથી જ્ઞાતિના કાર્યક્રમનું લાઈવ પ્રસારણની માનદસેવા આપનાર જ્ઞાતિપ્રેમી જીજ્ઞેશભાઈ મહેતા તથા અમિતાબેન મહેતાનો આજે જન્‍મદિન છે.

સમાજસેવામાં કાયમ તત્‍પર રહે તેમજ કલાપી ફિલ્‍મ યુટયુબ ચેનલ જુનાગઢ ખૂબજ સફળતાના સુકાન સર કરે એવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના સહ જન્‍મદિવસ શુભેચ્‍છા (મો.૯૯૭૯૮ ૮૧૮૯૦) પાઠવાઇ રહી છે

(12:48 PM IST)