તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 21st July 2026
છોટે સરદાર તરીકે જાણીતા ધીરજ તરાવીયાનો જન્મદિન

રાજકોટઃ ‘‘છોટે સરદાર'' તરીકે જાણીતા ધીરજભાઇ તરાવીયાનો આજે જન્મદિવસ છે. તેઓએ જીવનના ૫૧ વર્ષ પૂર્ણ કરી ૫૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વોર્ડ નં. ૧૩ના ભાજપના બે ટર્મ ઉપપ્રમુખ બે ટર્મ મંત્રી તેમજ એક ટર્મ મહામંત્રી રહી ચૂકયા છે. વર્ષ ૨૦૧૫ - ૨૦૧૬માં ધીરજભાઇના પત્નિ શ્રીમતિ ભાનુમતીબેન તરાવીયા કોર્પોરેટર તરીકે સેવા આપી ચુકયા છે. તેઓ ખોડિયાર ગરબી મડળનું છેલ્લા ૨૦ વર્ષથી આયોજન કરે છે. વોર્ડ નં.૧૩માં ખોડલધામમાં જોડાયેલ છે. તેમજ ૐ શાંતીમાં , પંચનાથ મંદિર , અન્ન પૂર્ણા સ્વર, મહાદેવ મંદિર તેમજ પીપરવાળી મેલડીમાતાજી મંદિર, જલજલા મેલડી માતાજી મંદિર સાથે જોડાયેલ છે. તેમના મો. ૯૮૨૫૯ ૦૬૯૯૪ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
