<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

દેવભૂમિ દ્વારકાના એલસીબી પીઆઇ નિકુંજભાઈ જોશીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ : દેવભૂમિ દ્વારકાના એલસીબી પીઆઇ નિકુંજભાઈ જોશીનો આજે જન્મદિવસ છે.

દ્વારકા તરીકે ફરજ બજાવતા જાબાજ અને ફરજનીસ્ટ અધિકારી  નિકુંજભાઈને જન્મદિવસ નિમિત્તે મોબાઈલ નંબર 90545 75777 ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

 

(6:56 PM IST)