<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

રાજકોટના યુવા એડવોકેટ નિકુંજ સાકરીયાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ, તા.૨૩: રાજકોટ શહેરમાં ફોજદારી કેશોમાં નામના ધરાવતા યુવા એડવોકેટ નિકુંજભાઈ સાકરીયા નો આજે જન્‍મદિવસ છે.

તેમનું જીવન સુખમય શાંતિમય અને સમળદ્ધિમય પસાર થાય તેવી શુભેચ્‍છાઓનો તેમના સગા સંબંધી મિત્રો અને અસિલો તરફથી મો.નં. ૯૮૨૫૩૪૦૭૯૦ ઉપર શુભેચ્‍છા નો ધોધ વરસાવી રહ્યા છે

(3:40 PM IST)