News of Friday, 24th July 2026
રાજકોટ જીલ્લા યુવા ભાજપ પૂર્વ મંત્રી ડો.મનોજભાઇ કાછડીયાનો જન્મ દિવસ

ખીરસરા,તા.૨૪: લોધીકા તાલુકાના વિરવા ગામના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય તેમજ તરવરીયા યુવા આગેવાન લોધીકા તાલુકા સરદારધામ કન્વીનર રાજકોટ જીલ્લા ભાજપ પૂર્વ મંત્રી ડો.મનોજભાઇ કાછડીયા મેરા યુવા ભારત જીલ્લા કન્વિનર તરીકે સેવા આપી રહેલ ડો.મનોજભાઇ કાછડીયાનો આજે જન્મદિવસ છે તેમને રાજકીય અગ્રણીઓ પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો તેમજ મિત્ર સર્કલ જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહેલ છે.(મો.૭૦૪૮૫ ૭૩૧૧૭)
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
