News of Friday, 24th July 2026
ગાંધીનગરના નવા ડી.ડી.ઓ. ડી. કે. બ્રહ્મભટ્ટનો જન્મદિન

રાજકોટઃ ગાંધીનગરના નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુકત થયેલા આઇ. એ. એસ. કેડરના અધિકારી શ્રી દિગંત કે. બ્રહ્મભટ્ટનો જન્મ તા. ર૪ જુલાઇ ૧૯૭૮ ના દિવસે થયેલ. આજે ૪૯ માં વર્ષના દ્વારે પહોંચ્યા છે.
શ્રી દિગંત બ્રહ્મભટ્ટ ભૂતકાળમાં પાટણ અને પ્રાંતિજમાં મામલતદાર, ડીસા અને ભાવનગરમાં પ્રાંત અધિકારી, અમદાવાદમાં જિલ્લા પુરવઠા અધિકારી, તત્કાલીન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના અંગત મદદનિશ વેલ્ફેર કમિશનના સચિવ, ગાંધીનગરના નિવાસી અધિક કલેકટર મેડીકલ સર્વીસીઝ કોર્પોરેશનના એમ.ડી. વગેરે પદ પર રહી ચૂકયા છે.
મો. ૯૯૭૮૪ ૦પ૦૪૯ ગાંધીનગર
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
