તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
પાળીયાદ વિસામણબાપુ જગ્યાના પૂ.નિર્મળાબાનો આજે જન્મદીવસ

(મનિષ દવે) ભાવનગર : બોટાદ પાસે વિસામણબાપુ જગ્યાના શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂ.નિર્મળાબા ઉનડબાપુનો આજે જન્મદિવસ છે. પૂ.ભયલુબાપુના જણાવ્યા અનુસાર મહાપ્રસાદમાં ભાત, ઘી, ગોળ પ્રથમ પીરસાય છે. તેમજ દર માસે ચોથા રવિવારે નીઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ,નેત્રયજ્ઞ, એમ્બ્યુલન્સ સેવા વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ બણકલ, ગોૈશાળા કાર્યરત છે
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
