<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

એડવોકેટ એન્‍ડ નોટરી આશીષ સોજીત્રાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ રેવન્‍યુ પેકટીસ કરતાં એડવોકેટ ઍન્‍ડ નોટરી શ્રી આશિષ રામજીભાઈ સોજીત્રાનો આજે જન્‍મદિન છે, તેઓ વીસ વર્ષથી રેગ્‍યુલર રેવન્‍યુ પ્રેકટીસ કરી રહ્યા છે.  તેઓ રાજકોટ ડીસ્‍ટ્રીકટ કો.ઓ.બેન્‍કમાં, રાજકોટ નાગરીક સહકારી બેંક લી. માં પેનલ એડવોકેટ તરીકે તેમજ જુદી-જુદી સામાજીક સંસ્‍થાઓ, મંદિરો તેમજ ટ્રસ્‍ટોમાં લીગલ એડવાઇઝર તરીકે તેમજ રાજકીય ક્ષેત્રે પણ સેવાઓ આપી રહ્યા છે મિત્ર વર્તુળોમાં ખુબ જ લોક ચાહના ધરાવતા એડવોકેટ શ્રી આશિષ રામજીભાઈ સોજીત્રાની નોટરી પબ્‍લીક (ભારત સરકાર) તરીકે કેન્‍દ્ર સરકારે નિમણુંક કરેલ છે તેઓ પોતાનું નોટરી તરીકેનું કાર્ય તેમજ ઈ સ્‍ટેમ્‍પ પેપર ઈસ્‍યુ કરવાનું કાર્ય ઓફીસ નં. ૧૧૪-૧૧૫, મનસાતીર્થ-૧, ગીતા મંદિર સામે, ભક્‍તિનગર સર્કલ પાસે, જયનાથ હોસ્‍પિટલ સામે, રાજકોટ ખાતે કાર્યરત છે. તેઓને જન્‍મદિને તેમના (મો.૯૮૭૯૭ ૩૯૨૫૯) ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.(૪૦.૧૨)

(10:07 AM IST)