તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
પૂર્વ મંત્રીશ્રી હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારનો જન્મદિન

રાજકોટઃ પંચમહાલ જિલ્લાના હાલોલ મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ સી. પરમારનો જન્મ તા. રપ જુલાઇ ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે ૬૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ચોથી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ભૂતકાળમાં નાગરિક પુરવઠા, માર્ગ - મકાન, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કળષિ, પંચાયત, પર્યાવરણ વગેરે વિભાગોના રાજય કક્ષાના મંત્રી તરીકે રહી ચૂકયા છે. એક સમયે તેઓ પંચમહાલ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા હતાં.
મો. ૯૮રપ૦ રપપ૩૦ કણજરી (હાલોલ)
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
