<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ઉદ્યોગ વિભાગના સંયુકત સચિવ શ્રીમતી ભકિત શામળનો જન્‍મદિન

રાજકોટ : રાજય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગમાં સંયુકત સચિવ (પ્રોત્‍સાહન) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રીમતી ભકિત સી. શામળનો જન્‍મ તા. રપ જૂલાઇ ૧૯૭ર ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી બી.ઇ. સિવીલની પદવી ધરાવે છે. ભૂતકાળમાં ઉર્જા અને પેટ્રોકેમીકલ્‍સ આરોગ્‍ય વગેરે વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૬૪૬૬

મો. ૭પ૬૭૦ ૮પ૪૭૮ ગાંધીનગર

(11:38 AM IST)