તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
પત્રકાર ભાર્ગવ ભાઈ જોષીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા.ર૭, આજે પત્રકાર ભાર્ગવભાઈ જોષી નો જન્મદિવસ છે જેઓ પત્રકાર ક્ષેત્રે ઘણા વર્ષોથી જવાબદારી નિભાવી રહ્યા છે અને તેઓ રાજકોટ લાઈવ ન્યૂઝ ના ડિરેક્ટર પણ છે તેઓ ઘણી બધી સામાજિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે બ્રહ્મ સમાજની અંદર પણ એક યુવાન અગ્રણી તરીકે પણ ખૂબ સારી જવાબદારી નિભાવે છે અને ભાજપાની પણ એક યુવા કાર્યકર તરીકે પણ સારી નામના ધરાવે છે અને રાજકોટ જીલ્લા ભાજપમાં રાજકોટ જીલ્લા આઇટી સેલના કન્વીનર પણ છે.મો.૭૪૦૫૩ ૦૦૦૦૭
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
