<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

જન્‍મદિનની શુભેચ્‍છાથી ભીંજાતા ભૂતપૂર્વ સાંસદ અમીબેન યાજ્ઞિક

રાજકોટઃ ગુજરાત કોંગ્રેસના અગ્રણી અને રાજયસભાના ભૂતપૂર્વ સભ્‍ય અમીબેન એચ. યાજ્ઞિકનો જન્‍મ તા. ૨૭ જુલાઇ ૧૯૫૯ના દિવસે થયેલ. ગઇકાલે ૬૮માં  વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ સુપ્રસિધ્‍ધ એડવોકેટ છે. વર્ષ ૨૦૧૮થી ૨૦૨૪ સુધી તેમણે રાજયસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કર્યું હતું. કોંગ્રેસ સંગઠનમાં મહત્‍વનું યોગદાન આપી રહયા છે. ગઇકાલથી શરૂ થયેલ જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષા આજે પણ ચાલુ છે. મો. ૯૮૨૫૧ ૦૭૭૨૭ અમદાવાદ

(3:11 PM IST)