હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 29th July 2026
મોડેલ સ્કૂલ અને શ્રી નિજાનંદ હાઇસ્કૂલના સંચાલક ભાવનાબેન લીડીયાનો જન્મદિવસ

રાજકોટઃ શ્રી ભૂમંગલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત મોડેલ સ્કૂલ અને શ્રી નિજાનંદ હાઇસ્કૂલ સંચાલક તથા પ્રિન્સિપાલ, શ્રી શક્તિ સખી મંડળના સંચાલક, ભીલ સમાજ શિક્ષણ સમિતિના મહિલા અગ્રણી, દાદા સાહેબ ફાળકે ચિત્રપટ યુનિયન મહિલા પ્રેસિડેન્ટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસીએશનના મેમ્બર ભાવનાબેન લીડીયાનો આજે જન્મ દિવસ છે. તેઓ શિક્ષણ અને સ્પોટ્સની સાથે સાથે વિવિધ સામાજિમ પ્રવૃતિઓમાં પણ અગ્રેસર છે. તેઓને જન્મદિને તેમના મો. ૮૪૬૦૩ ૫૯૭૮૯ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
