News of Wednesday, 29th July 2026
પૂજા હેન્ડલુમવાળા ગીરધરલાલ અડવાણીનો આજે જન્મદિન

રાજકોટ : અહીંના મવડી રોડ પર આવેલ પૂજા હેન્ડલુમવાળા ગીરધરલાલ અડવાણીનો આજે જન્મદિવસ છે. તા. ર૯.૦૭.૧૯પ૩ના રોજ જન્મેલા ગીરધરલાલ ૭૩ વર્ષ પૂરા કરી ૭૪મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તે સીંધી લોહાણા સમાજના આગેવાન છે અને છેલ્લા ૩૦ વર્ષથી કાપડનો વેપાર કરે છે. તેઓને તેમના મો. ૯૩ર૭પપ૩૬૩૬ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
