<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

વન પર્યાવરણ રાજય મંત્રીના અધિક સચિવ એસ.ડી. ગિલ્‍વાનો જન્‍મદિન

 

રાજકોટ, તા.૨૯: રાજયના વન અને પર્યાવરણ વિભાગના રાજય કક્ષાના મંત્રી શ્રી પ્રવિણ માળીના અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી એસ.ડી.ગિલ્‍વાનો જન્‍મ તા.૨૯ જુલાઈ ૧૯૮૦ના દિવસે થયેલ. આજે ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે તેમણે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ મૂળ કચ્‍છ મુંદ્રાના વતની છે. ભૂતકાળમાં તત્‍કાલીન પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધિક અંગત સચિવ તરીકે તેમજ પાલનપુર, ડીસા, રાધનપુર, મહેસાણામાં જુદા જુદા સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ફોનનં.૦૭૯-૨૩૨૫૦૧૬૧. મો.૯૫૩૭૩ ૫૫૬૭૨ ગાંધીનગર.

(4:55 PM IST)