તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
વિસાવદરના માંડાવડના રાજગોર બ્રાહ્મણના સેવાભાવી ગીજુભાઈ વિકમાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૩૧: માંડાવડ તાલુકો વિસાવદર નિવાસી અને પૂ.મુકતાનંદજી બાપુના પરમ અને આદર્શ સેવક અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ ઉપપ્રમુખ તથા સમસ્ત બ્રહ્મસમાજ વિસાવદરના અગ્રણી તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા જ્ઞાતિ સેવક ગીજુભાઈ વિકમાનો ગઈકાલે જન્મદિવસ હતો. (મો. નં. ૯૯૦૯૭ ૦૨૫૫૨)ઉપર શુભેચ્છા પાઠાવાઈ હતી.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
