તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 31st July 2026
અમદાવાદ શહેરી વિકાસ સતા મંડળના સી.ઇ.ઓ. મિરાંત જતિન પરિખનો જન્મદિન

રાજકોટઃ અમદાવાદ શહેરી વિકાસ સતા મંડળના મુખ્ય વહીવટી અધિકારી શ્રી મિરાંત જતિન પરિખનો જન્મ તા. ૩૧ જુલાઇ ૧૯૯રના દિવસે થયેલ. આજે ૩પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વડોદરા પંથકના વતની અને ર૦૧૭ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ કપડવંજમાં મદદનિશ કલેકટર, નર્મદામાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.
ફોન નં. ૦૭૯-ર૭પ૪પ૦૬ર મો. ૯૯૭૮૪ ૦૮૧૧૭ અમદાવાદ.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
