તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
લલિત કગથરાના જીવનનું વધુ એક નવું વરસ, વિતશે સરસ
રાજકોટ સ્થિત ટંકારાના પૂર્વ ધારાસભ્યને ૭૦ મું બેઠુ

રાજકોટ : કગથરા લલિતભાઇ કરમશીભાઇનો જન્મ ૧ લી ઓગસ્ટ ૧૯પ૭ ના રોજ રાજકોટના જિલ્લાના પડધરી તાલુકાના દેપલીયામાં થયો હતો. આજે ૭૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ટિકિટ પર ર૦૧૭ માં ટંકારામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
કડવા પાટીદાર શ્રી લલિત કગથરા રાજકોટ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષ રહી ચુકયા છે. હાલ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. તેઓ લોકપ્રશ્નો માટે લડાયક મિજાજના નેતા તરીકે જાણીતા છે. મો. ૯૮૭૯પ ૯૯૮૦૦ રાજકોટ.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
